Seller Pass
- આખા summit માં entry
- Seller Kit bag: pen + Seller Checklist Book
- 1 online session (event પછી)
સુરતના online sellers માટે એક સવારનો practical summit. શીખો: શું વેચવું, listing કેવી રીતે ઉપર લાવવું, ads નો બગાડ કેમ બંધ કરવો અને returns કેમ ઘટાડવા.
Entry 9:00 AM થી. એકદમ practical, તમારા account માં તરત લાગુ કરી શકો એવું.
Seats મર્યાદિત છે. Booking થતાં જ WhatsApp પર QR ticket અને Registration ID.
Seller Pass નું બધું, અને સાથે:
Summit માં જે શીખશો એ ઘરે જઈને step-by-step કરી શકો એ માટે. અંદર notes માટે પાનાં પણ.
Founder, Simba Institute અને Simba Infotech. 12,000+ students ને online selling શીખવ્યું છે.
હા. શું વેચવું, account કેવી રીતે શરૂ કરવું અને પહેલા orders કેવી રીતે લાવવા એ બધું આવરી લેવાશે.
Booking થતાં જ આ page પર QR ticket ખૂલશે અને તમારા WhatsApp પર Registration ID સાથે ticket link આવશે. Ticket પર તમારો photo પણ મૂકી શકો.
UPI (GPay, PhonePe, Paytm), card કે netbanking થી Razorpay દ્વારા સુરક્ષિત payment.
ફક્ત પહેલા 400 Seller Pass અથવા 15 ઑક્ટોબર 2026 સુધી, જે પહેલાં થાય. પછી ભાવ ₹299. ઉપર બતાવેલી seats ની સંખ્યા live છે.
દરેક વ્યક્તિ માટે અલગ WhatsApp નંબરથી booking કરો, જેથી દરેકને પોતાની QR ticket મળે.
Entry 9:30 થી. Gate પર આ QR બતાવો. Super Seller માટે અલગ gate.